બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશીઓ નથી,શા માટે?

  • A
    બધા જ મેરુદંડીઓ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે.
  • B
    કેટલાક મેરુદંડીઓના પુખ્ત અવસ્થામાં મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ લઈ લે છે.
  • C
    કેટલાક મેરુદંડીઓમાં વક્ષ બાજુએ પોલું ચેતાતંત્ર સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે.
  • D
    બધા જ મેરુદંડીઓ કરોડસ્તંભ ધરાવે છે.

Explore More

Similar Questions

પક્ષીઓમાં ચાંચ દાંતવાળી શેમાં હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી.
કારણ $(R)$: પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ દ્વારા લેવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કયા શબ્દોનો સમૂહ મેરુદંડી (chordates) ના ચેતાતંત્રના વર્ણનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

આપેલ મેરુદંડી પ્રાણીની આકૃતિમાં $P$,$Q$,$R$ અને $S$ ભાગોને નામનિર્દેશિત કરો:

વિધાન-$1$ : સેફેલોકોરડાટામાં જીવનભર શરીરની સમગ્ર લંબાઈમાં મેરુદંડ (notochord) જોવા મળે છે.
વિધાન-$2$ : યુરોકોરડાટામાં જીવનભર માત્ર પૂંછડીના ભાગમાં કરોડસ્તંભ (vertebral column) જોવા મળે છે.
તો કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo